શ્રી મહાલક્ષ્મીની વ્રત કથા ગુરૂવારની કથા .. આવો ભક્તજનો ધ્યાનથી સાંભળો શ્રી મહાલક્ષ્મીની વ્રત કથા.. ગુરૂવારની વ્રત કથા.. તેને શ્રવણ અને પઠન કરવાથી દુખ દારિદ્રય દૂર થઈ જાય છે. શ્રી મહાલક્ષ્મી માતાની કૃપાથી સુખ, સંપત્તિ અને એશ્વર્યાની પ્રાપ્તિ થાય છે. મનની ઈચ્છા પૂરી થાય છે.