જયા પાર્વતી વ્રત કથા - Jaya Parvati Vrat Katha (ગૌરીવ્રત કથા)

Webdunia Gujarati 2019-09-20

Views 2

જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. આ વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછાં પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS