કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા લોકો જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની સલાહ લેવી પસંદ કરે છે. કારણ કે કોઈપણ કાર્ય કરતા પહેલા લોકો કશુ પણ ખરાબ થાય એવુ ઈચ્છતા નથી.
મોટાભાગે લોકો એ જુગાડમાં લાગેલા હોય છે કે તેઓ પોતાનું નવુ કામ કરતી વખતે કંઈક એવુ કરે કે તેમનુ કામ દિવસો દિવસ વધતુ જાય.
આજે અમે તમને વાસ્તુમાં પણ કેટલાક એવા મંત્ર અને કાર્ય બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારી દુકાનના કાર્યમાં વધારો મેળવી શકો છો.