સરકારે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કરી ઘરેલુ કંપનીઓને દિવાળીની ગિફ્ટ આપી છે હાલના 30% ટેક્સમાં સેસ-સરચાર્જ મળીને 3494% ટેક્સ લાગતો હતો, જે હવે 2517% લાગશે આ નિર્ણયથી કંપનીઓના વાર્ષિક 145 લાખ કરોડ રૂપિયા બચશે કંપનીઓ તેને રોકાણ-પ્રોડક્શનમાં રોકશે તો બજારને ફાયદો થશે નાણામંત્રી સીતારમણે કહ્યું કે, આ નિર્ણય 1 એપ્રિલ 2019થી લાગુ થશેનાણાંમંત્રીની જાહેરાત પછી સેન્સેક્સનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે આ જાહેરાત પછી સેન્સેક્સમાં 2284 અંકનો વધારો થયો છે, અને શેરબજારે 38 હજારની સપાટી વટાવી દીધીઆ તરફ નિફ્ટી પણ 569 અંકના વધારાથી 11,274ની સપાટીએ બંધ રહ્યો શેરબજારમાં તેજીથી રોકાણકારોને રૂપિયા 211 લાખ કરોડનો ફાયદો થયો છે અગાઉ 18 મે 2009ના રોજ સેન્સેક્સમાં 2111 અંકનો ઉછાળો આવ્યો હતો