અયોધ્યામાં મંદિર માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાની મોદી સરકારે જાહેરાત કરી

DivyaBhaskar 2020-02-05

Views 2.7K

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાની મોદી સરકારે જાહેરાત કરી છે વડાપ્રધાને લોકસભામાં આ જાણકારી આપી આ તરફ યૂપીની યોગી સરકારે પણ મસ્જિદ માટે સુન્ની સેન્ટ્ર્લ વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાની જાહેરાત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS