કૉન્સર્ટમાં પ્રિયંકાએ નિકને લાલ ગુલાબ અને લિપ કિસ કરી બર્થડે વિશ કર્યું

DivyaBhaskar 2019-09-18

Views 8.2K

પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનાસનાલગ્ન બાદનો પહેલો બર્થડે વધુ ખાસ રહ્યો, આ બર્થડે પર નિક 27 વર્ષનો થઈ ગયો જેને લઈને બર્થડેની આગલી રાત્રે ચાલુ કોન્સર્ટમાં પ્રિયંકાએ નિકને સરપ્રાઇઝ આપી તેણે રેડ રોઝ અને લિપ કિસ કરી પતિને બર્થડે વિશ કર્યું, સાથે જ સ્ટેજ પર કેક પણ કાપી, તો વધુ એક વીડિયોમાં કપલે બૉલિવૂડ સોંગ પર ભાંગડા પણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS