એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ એક એવોર્ડ નાઇટમાં ઓકવર્ડ સિચ્યુએશનમાં મુકાઈ હતી પત્રકારોએ તેમને બિગબી વિશે પૂછતાં આલિયાએ તુરંત જ તેમને હેપી બર્થડે વિશ કરી દીધું હતુ બાદમાં પૂછાયું કે તેમના દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિશે શુ કહેશો, ત્યારે આલિયા ફની મોમેન્ટનો શિકાર બની હતી અને તેણે પોતાની ભૂલ સ્વીકારી બાદમાં બચ્ચનને શુભકામના પાઠવી હતી