મધ્યપ્રદેશના સિવની જિલ્લાનાકટીયા ગામમાં મૂર્તિ વિસર્જન બાદ લોકો મોજમાં ડાન્સ કરતા હતા ત્યારેથોડી વારમાં ખૂશી માતમમાં ફેરવાઈ ગઈ હતીયુવતી સાથે બે યુવકો નાગિન ડાન્સ કરતા હતા જેમાં એક યુવક તાનમાં ઊંધા માથે જમીન પર પટકાય છે અને તેની ગરદન મચકોડાઈ જતાંયુવકનું ત્યાં જ મોત થઈ જાય છે યુવકનું નામ રાજકુમાર ઠાકુર હતું