મુંબઈમાં રિમઝિમ વરસાદ વચ્ચે ગણેશ વિસર્જન ધામધૂમથી થઈ રહ્યું છે સેલિબ્રિટીઝે પણ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન રંગેચંગે કર્યું હતુ જેમાં અર્પિતા શર્માએ પણ ઢોલ નગારાના તાલે પરિવાર સાથે ગણેશને વિદાય આપીજેમાં સલમાન ખાનનો રાવડી ડાન્સ જોવા મળ્યો, ડેઇઝી શાહ અને સ્વરા ભાસ્કરે પણ સલમાન સાથે દેશી સ્ટાઇલ ડાન્સ કર્યો હતો