જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારે કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે જેના પર લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકસભામાં આક્રમક ભાષણ આપી પૂરા દેશનું દિલ જીતી લીધુ હતુ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં તેઓ હાથમાં તિરંગો લઇને લોકો સાથે ખુશીમાં ડાન્સ કરતા જોવા મળે છે