કેવડિયાઃ ભરૂચઃનર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા આવી રહેલા 688 લાખ ક્યૂસેક પાણીને પગલે ભરૂચ શહેર અને જિલ્લાના ગામો પર છેલ્લા 4 દિવસથી પૂરનું સંકટ સર્જાયું છે જેને પગલે આજે આજે એનડીઆરએફની ટીમોએ આજે ભરૂચ અને આસપાસના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 3125 ફૂટ ઉપર પહોંચી છે