સ્વામી નિત્યસ્વરૂપદાસનો વીડિયો વાઈરલ, કહ્યું- ‘બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના લીડર ભગવાન સ્વામિનારાયણ છે’

DivyaBhaskar 2019-09-09

Views 14.3K

અમદાવાદઃમોરારિબાપુના નીલકંઠ વર્ણી પરના નિવેદનને પગલે વિવિધ સાધુ અને સંતોના વિવાદાસ્પદ નિવેદનો આપતા વીડિયો વાઇરલ થઈ રહ્યાં છે આજે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસનો આવો જ એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયો કઇ સભામાં અને ક્યારનો છે તે અંગે કોઇ કન્ફર્મેશન થઈ શક્યું નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS