કેરળની કોલેજમાં પાકિસ્તાની ઝંડો લહેરાવવા બદલ 30 સ્ટૂડન્ટ્સની ધરપકડ

DivyaBhaskar 2019-09-01

Views 226

કેરળની એક કોઝીકોડ કૉલેજમાં 30 જેટલાં સ્ટૂડન્ટ્સે પાકિસ્તાની ઝંડો લહેરાવતા તમામની પોલીસે ધરપકડ કરી છે આ સ્ટૂડન્ટ્સનું કહેવું છે કે મુસ્લિમ છાત્ર મોર્ચા ચૂંટણી હેઠળ જૂલુસ કાઢતા હતા, જેને લઈને જેને લઈને પાકિસ્તાનનો મોટો ઝંડો લહેરાવ્યો હતો સ્ટૂડન્ટ્સનો દાવો છે કે આ પાકિસ્તાનનો નહીં MSFનો ઝંડો છે પરંતું વીડિયોમાં દેખાય છે તેમ એ પાકિસ્તાનનો જ રાષ્ટ્રધ્વજ છે 30 સ્ટૂડન્ટ્સ વિરૂદ્ધ ગૂનો નોંધાયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS