Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયાઅભિયાનની શરૂઆત કરશેઆ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં 15 દિવસીય ફિટનેસ પ્લાન તૈયાર કરવામાંઆવશેદેશભરમાં ફિટ ઈન્ડિયાનું આયોજન કરાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું