ડાકોર:મોદીને લસણ ડુંગળીના ભાવો નિયંત્રિત કરવા માટે નહીં પણ ભારતને ભારત બનાવવા પ્રધાનમંત્રી બનાવ્યા છે ભારતવાસી સૌ રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં લાગે તેવો સંદેશ ખેડાના જિલ્લાના મહિસા ગામે વાત્સલ્ય ગ્રામ ખાતે સવિંદ ગુરુકુલમના ઉદ્ઘાટન સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પૂદીદી માં ના હુલામણા નામથી જાણીતા તેજતરાર સાધ્વી ઋતુંભરાજીએ કહ્યા છે