પીએમ ઈમરાનના આતંકી હાફિઝ સઈદ સાથે લાહોરમાં પોસ્ટર લાગ્યા

DivyaBhaskar 2019-08-26

Views 1.7K

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પોસ્ટરો મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ સાથે પાકિસ્તાનમાં વિવિધ જગ્યાએ લગાડવામાં આવતા ઈમરાન પર ફરી એક વખત સવાલ ઉઠ્યો છે પોસ્ટરના ફોટો પાકિસ્તાનના જ પત્રકારોએ સોશિયલ મીડિયા પર શેર કરીને ઈમરાન પર પ્રશ્નાર્થ કર્યો છે

આ પોસ્ટરમાં આતંકી હાફિઝ સઈદની બિલકુલ નજીક ઈમરાન ખાનનો ફોટો છે આ સિવાય અન્ય ફોટા પણ છે પોસ્ટરમાં ઉર્દૂમાં તમામના નામ લખવામાં આવ્યા છે આ સિવાય ઉર્દૂમાં જ જશ્ન-એ-આઝાદી પણ લખવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS