વૃદ્ધ પરથી પસાર થઈ ગઈ માલગાડી, પણ વૃદ્ધનો વાળ પણ વાંકો ન થયો

DivyaBhaskar 2019-08-17

Views 131

કહેવત છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે મધ્યપ્રદેશના ઝાબુઆમાં આ કહેવત સાચી પડતી જોવા મળી અહીં એકવૃદ્ધ મેમુ ટ્રેન પકડવા જતા તેમનો પગ લપસ્યો અને તે રેલની પટ્ટરી પર પડ્યા હતા એવામાં એક માલગાડી આવતા તેમને ઉભા થઈને જવાનો ટાઇમ ન મળ્યો અને વૃદ્ધ પટ્ટરી પર જ સુઈ ગયા હતા માલગાડી તેમના પરથી પસાર થઈ ગઈ છતાં તેમને એક ખરોચ પણ આવી નહોતી અને બચી ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS