જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી, કહ્યું- મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ

DivyaBhaskar 2019-08-12

Views 8.7K

બેઈજિંગઃવિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન જયશંકરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે કોઈ પણ મતભેદ હોય તેને વિવાદનું કારણ ન બનાવવું જોઈએ આ પહેલા જયશંકર ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાનને ઝોંગ્નનહાઈના તેમના આવાસ પર મળ્યા હતા જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાત માટે રવિવારે પહોંચ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS