મોદીએ ટોની બ્લેયર જોન હાર્વર્ડ જેવા વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી

DivyaBhaskar 2019-10-23

Views 1K

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જેપી મોર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના સભ્યો સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે ભારતને 2024 સુધી પાંચ ટ્રિલિયન ડોલરની અર્થનવ્યવસ્થા બનાવવા અંગે ચર્ચા કરી હતી વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, 2007 પછી પહેલી વખત ઈન્ટરનેશલ કાઉન્સિલના સભ્યોની અહીં બેઠક થઈ હતી
વડાપ્રધાને કહ્યું કે, સરકારની પ્રાથમિકતાઓ વિશ્વ સ્તરીય ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, લોકોને સસ્તી સ્વાસ્થ્ય્ય સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવી અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાની છે લોકોની ભાગીદારીથી સરકાર માટે નીતિ-નિર્માણ કરવું સરળ રહ્યું છે સાથે જ ભારત તેના રણનિતીક ભાગીદારો અને અંગત પડોશીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS