એક વખત બહાર નિકળી ગયેલાં પૂર્ણિમાબેન પતિને લેવા પાછા અંદર ગયાં ને બિલ્ડીંગ પડ્યું

DivyaBhaskar 2019-08-10

Views 768

નડિયાદઃગઈકાલે સવારથી ભારે વરસાદને પગલે નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગર ફ્લેટનો ત્રણ માળનો બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં પૂર્ણિમાબેન દરજીએ DivyaBhaskar સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આખી ઘટના વર્ણવી હતી પૂર્ણિમાબેનની કમનસીબી તો એ હતી કે એક વખત તો તેઓ સાંગોપાંગ તૂટી પડેલી બિલ્ડીંગની બહાર નિકળી ગયાં હતાં પરંતુ પાછળ રહી ગયેલા પતિને પાછા લેવા ગયાં અને આ ઈમારતનો એક ભાગ તેમની પર પડતાં તેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જો કે, આ દુર્ઘટનામાં તેમના પતિનું મૃત્યુ થયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS