રાહુલ ગાંધી પહેલી વખત સાંસદ તરીકે નહીં એક નેતા તરીકે અમેઠી પહોંચ્યા

DivyaBhaskar 2019-07-10

Views 181

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે લોકસભા ચૂંટણીમાં હાર બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે અમેઠીથી ત્રણ વખત સાંસદ રહી ચુકેલા રાહુલ ગાંધીએ આ વખતે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે 55,120 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો રાહુલ હજુ પણ કેરળના વાયનાડથી સાંસદ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS