અમિત શાહે સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહ્યું, દેશની ખ્યાતિ દિગંત સુધી પહોંચાડી

DivyaBhaskar 2019-08-07

Views 180

વિદેશ મંત્રી તરીકે અપ્રવાસી ભારતીયોની મદદની નવી મિસાલ કાયમ કરીને તમામનું દિલ જીતનાર સુષમા સ્વરાજ તેમના રાજકીય કેરિયરના પ્રથમ દિવસથી જ બધાના માનીતા હતા તેમણે પોતાની જિંદગીમાં ઘણી વખત બીજા માટે ઉદાહરણ બનવાનું કામ કર્યું માત્ર 67 વર્ષની ઉંમરમાં હાર્ટએટકના કારણે આ દુનિયાનો ત્યાગ કરનાર સુષમાએ ટ્વિટર પર જ આદેશ બહાર પાડીને ડિજિટલ એડમિનિસ્ટ્રેશનનું ઉદાહરણ આપ્યું હતું, જેના પ્રશંસક સમગ્ર વિશ્વમાં હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS