સાંસદોના ક્લાસમાં સ્ટુડન્ટ બન્યા મોદી, પાઠશાળામાં પીએમ પાછળની લાઈનમાં બેઠા

DivyaBhaskar 2019-08-04

Views 5.2K

નેશનલ ડેસ્કઃભાજપે પોતાના સાંસદો માટે શનિવારે બે દિવસનો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના પુસ્તકાલય ભવનમાં તેનું ઉદઘાટન કર્યું હતું ભાજપના લગભગ 125 જેટલા ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાયા છે તેમના માટે આ અભ્યાસવર્ગ શરૂ કરાયો છે વડાપ્રધાન પણ બનારસના સાંસદ હોવાથી એક સામાન્ય સાંસદની જેમ આ વર્ગમાં બેઠા હતા સાંસદોના ક્લાસમાં પીએમ મોદી ભાષણ સમાપ્ત કર્યા બાદ મંચથી ઉતરી થોડીવાર માટે સાંસદો સાથે બેઠા હતા આ જોઈને બધા સાંસદો ચોંકી ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS