Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંનરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જયપુરમાં પોલીસ પાસે એસ્કોર્ટની માગ કરી હતીજોકે પોલીસ સાથે ન આવતા નારાજ થઈ બગુરુ પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા હતાબે પીએસો ફાળવાતા અંતે પ્રહલાદ મોદી માની ગયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું