ઉત્તર કોરિયાએ બુધવારે બે બેલિસ્ટિક મિસાઈલ અને અમુક અજાણ્યા હથિયારોનું પરિક્ષણ કર્યું છે આ માહિતી દક્ષિણ કોરિયાના સેના પ્રમુખે આપી છે તેમણે જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાના પૂર્વ તટથી છોડવામાં આવેલી મિસાઈલે અંદાજે 250 કિમી કિલોમીટરનું અંતર કાપ્યું છે હથિયારોના સતત પરિક્ષણથી કોરિયાઈ પ્રાયદ્વીપમાં તણાવ વધશે તેથી ઉત્તર કોરિયાને અપીલ છે કે, તેઓ આ પ્રમાણેની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવે