પાટણઃરાધનપુરના રાણ વિસ્તારમાં આવેલા કમાલપુર ગામે મેઘરાજાને મનાવવા મહિલાઓએ ઢૂંઢિયા બાપજીના ગીતો ગાઈ પદયાત્રા કાઢી હતી જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ હતી મહિલાઓએ ઢૂંઢિયા બાપજી મેહ વરસાવો જેવા ગીતો ગાઈને મેઘરાજાને રિઝવવાનો પ્રયાસ કર્યો છે આ ઉપરાંત ભજનો ગાઈને ગામમાં ફર્યા હતા