ગમે તે નામથી બોલાવો, પરંતુ બોલતાંવેંત આપણા મનમાં એક વિશાળ, શ્વેત તેજપુંજનું ચિત્ર તરવરી ઊઠે પૃથ્વીથી પોણા ચાર લાખ કિલોમીટર દૂર આવેલો ચંદ્ર સાડા ચાર અબજ વર્ષથી વફાદારીપૂર્વક પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે ભગવાન શિવની જટાથી લઈને ગુલઝારની કવિતા સુધી આપણો અને ચંદ્રનો સંબંધ માનવ સભ્યતા જેટલો જ પુરાણો છેકોઈ હોલિવૂડ મુવી પણ પાણી ભરે એવી થ્રિલિંગ સ્પેસ સાગાનો બીજો હપતો, આવતી કાલે સવારે 10 વાગ્યે, જોવાનું ચૂકશો નહીં