2017માં લોન્ચ થયેલી FaceApp હાલ ટ્રેન્ડમાં છેકોમનમેનથી લઈ સેલેબ્રિટી બધાને FaceAppનું ઘેલું લાગ્યું છેજોકે લોકોની
પ્રાઇવસિને લઈ આ App પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છેશું ખરેખર FaceAppનો ઉપયોગથી રિસ્ક છે? FaceApp ફોટો લાઈબ્રેરીની ફૂલ એક્સેસ લે છે? આ સવાલોના જવાબ મેળવીશું સાઈબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી પાસેથી