મોદી સરકારના બજેટથી ગુજરાતને શું ફાયદો? જાણો શું કહે છે ગુજરાતી ઉદ્યોગકારો?

DivyaBhaskar 2019-07-05

Views 1K

વીડિયો ડેસ્કઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2019-20નું પૂર્ણ બજેટ રજૂ કર્યું બજેટમાં મધ્યમ વર્ગની ભાવનાઓ વહી ગઈ છે અને કંપનીઓનું ખાતું ખૂલ્યું છે આ વર્ષમાં જ ભારતીય અર્થવ્યવસ્થાને 3 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે પણ આ બજેટથી ગુજરાતને શું ફાયદો થયો એ સૌથી અગત્યની વાત છે મોદી સરકારના આ બજેટથી ગુજરાતના ઉદ્યોગકારો ખુશ છે ઉદ્યોગકારોનું કહેવું છે કે, થોડી નિરાશા જરૂર છે, પણ તેની સામે ફાયદો વધારે છે ત્યારે ગુજરાતી ઉદ્યોગકારો આ બજેટ અંગે શું કહે છે, આવો જોઈએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS