પ્લેટફોર્મ પર બેઠેલા આધેડે ટ્રેન શરૂ થતાં જ માથું વ્હીલ નીચે મૂકી આપઘાત કર્યો

DivyaBhaskar 2019-07-18

Views 3.2K

નડિયાદ: નડિયાદના ડભાણમાં રહેતા વૃદ્ધે બુધવારે સવારે કેન્સરની બિમારીથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો વ્હેલી સવારે જ ઘરેથી કોઇને કહ્યા સિવાય નીકળેલા વૃદ્ધ નડિયાદ રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને ત્યાં જ તેઓએ ઉભેલી ટ્રેન પાસે પહોંચ્યા બાદ જેવી ટ્રેન શરૂ થઇ તેવી માથુ ટ્રેનના વ્હીલ નીચે નાંખી મોતને વ્હોરી લીધું હતું આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે ભલભલાને હચમચાવી મૂકે તેવી આ ઘટનાને લઇને હાલમાં રેલ્વે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS