રણકપુર એક્સપ્રેસમાં ચડવા જઇ રહેલા મુસાફરનો પગ લપસતા ટ્રેન નીચે ફસાયો, RPFના જવાને જીવ બચાવ્યો

DivyaBhaskar 2019-12-16

Views 7.2K

વડોદરાઃવડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 ઉપર રવિવારે રાત્રે 11 વાગ્યે રણકપુર એક્સપ્રેસના જનરલ કોચમાં એક મુસાફર ચડવા માટે ગયો હતો પરંતુ તેના પગ લપસી જતા તે પટકાયો હતો અને ટ્રેનના નીચેના ભાગે ફસાઇ ગયો હતો આ સમયે ફરજ પર હાજર આરપીએફના કોન્સ્ટેબલ ગોપાલ મીનાએ સતર્કતા બતાવીને મુસાફરને મોતના મુખમાંથી બચાવી લીધો હતો આ સમગ્ર ઘટના વડોદરા રેલવે સ્ટેશન પર લાગેલા સીસીસીટીમાં કેદ થઇ ગઇ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS