યોગીચોકના રત્નકલાકારે આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો

DivyaBhaskar 2019-10-16

Views 9K

સુરત: પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારેમંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS