સ્વચ્છતા મિશનને લઈને સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર પર કોંગ્રેસની જનતા રેડ

DivyaBhaskar 2019-07-17

Views 95

રાજકોટ:શહેરના સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર પર સ્વચ્છતા મિશનને લઈને કોંગ્રેસે જનતા રેડ કરી હતી જે દરમિયાન હજારો ડસ્ટબિન વણવપરાયેલી હાલતમાં મળી આવી હતી આ સાથે જ કચરાપેટીમાંથી અનેક ખાલી દારૂની બોટલો મળી આવી હતી ત્યારે વિપક્ષ નેતા વશરાન સાગઠિયાએ લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે આ સાથે જ સોલિડ વેસ્ટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છેઆમ કેવી રીતે લોકોના ટેક્સના પૈસા ધુળધાણી થાય છે તેનો આ ઉત્તમ નમુનો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS