પોલીસથી બચવા દારૂ ભરેલી કાર લઇને ભાગ્યો ચાલક, ઘટના સ્થળે જ મોત

DivyaBhaskar 2019-07-09

Views 130

આણંદઃ ઉમરેઠની ભાલેજ ચોકડી પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત થતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે હોન્ડા સિટી કાર GJ- O3 DD 5171 ભાલેજ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી એ સમયે પોલીસને શંકા જતા કારને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને જોતા જ કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS