વાત્રક નદીના પુલના છેડા પર કાર સાથે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

DivyaBhaskar 2019-08-08

Views 1K

ગાંધીનગરઃઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ જતા વાત્રક નદીના પુલના છેડા પર ભયજનક વળાંકમાં સ્વિફ્ટ(GJ-09BF 9010) અને બાઈક(GJ 27 BG 3784) વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર દિવ્યેશ ટીનાજી ખાંટનું ઘટના સ્થળે જ મોત થયું છે અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો અને બાઈક સળગી ગયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS