હેલ્મેટ-નંબર પ્લેટ વિના બાઇક પર મોબાઇલમાં વાત કરતા પોલીસ કર્મી જાહેરમાં થૂંક્યો, વીડિયો વાયરલ

DivyaBhaskar 2019-07-05

Views 4.1K

વડોદરાઃ વડોદરા શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર પોલીસ કર્મી હેલ્મેટ વિના જ બાઇક પર નીકળ્યો હતો ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા કરતા રસ્તા પર થૂંક્યો પણ હતો અને બાઇકમાં નંબર પ્લેટ પણ લગાવેલી ન હતી આમ પોલીસ કર્મી જાહેરમાં 4 ગુના કરતો જોવા મળ્યો હતો આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે લોકોમાં પોલીસ કર્મી સામે રોષ ફેલાયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS