નશાખોર રોમિયોએ છેડતી કરતા યુવતીઓએ જાહેરમાં ધોલાઈ કરી, વીડિયો વાઈરલ

DivyaBhaskar 2019-09-06

Views 356

સુરતઃનશાખોર રોમિયોએ છેડતી કરતા યુવતીઓએ જાહેરમાં ધોલાઈ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વીડિયો સુરતના કતારગામ વિસ્તારનો હોવાનું નામે વાઈરલ થયો છે અને નશાખોર યુવકની પોલીસે અટકાયત કરી હોવાનું વીડિયો નજરે પડે છે જોકે, કતારગામ પોલીસે આ વીડિયો સમર્થન આપ્યું નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS