બાંગ્લાદેશ સામે જીત્યા બાદ વોર્નર બોલ્યા, વિકેટ બેટીંગ માટે ખૂબ સારી હતી

DivyaBhaskar 2019-06-21

Views 94

ઓસ્ટ્રેલિયન સ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરે બાંગ્લાદેશ સામે 48 રને જીત વિશે નિવેદન આપ્યું હતુ વોર્નર બોલ્યા કે, આ જીત અમારા માટે ખૂબ સારી, 2 પોઈન્ટ પણ મળ્યા છે મારું કામ ટીમને સારી શરૂઆત આપવાનું અને રન બનાવવાનું છે આ વિકેટ બેટીંગ માટે ખૂબ સારી હતી પરંતુ બોલર્સ માટે આ પીચ પર બોલીંગ કરવી મુશ્કેલ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS