બાંગ્લાદેશ સામે હારના મુદ્દે બોલ્યા કેપ્ટન હોલ્ડર, 40 થી 50 રન વધુ બનાવવાની જરૂર હતી

DivyaBhaskar 2019-06-18

Views 198

બાંગ્લાદેશ સામે 7 વિકેટથી હારના મુદ્દે વેસ્ટઈન્ડિઝ કેપ્ટન જેસન હોલ્ડરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,ટીમના બેલેન્સમાં કોઈ ખામી નહોતી પરંતુ અમને શરૂઆતમાં વિકેટ્સ ન મળી ઉપરાંત અમારે 40 થી 50 રન વધુ બનાવવાની જરૂર હતી જેસન હોલ્ડરે બાંગ્લાદેશ ટીમના ેલાડીઓના પણ વખાણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે વેસ્ટઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતુ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS