બાંગ્લાદેશ -સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ દરમ્યાન મેજર અપસેટ જોવા મળ્યો હતોબાંગ્લાદેશનો વર્લ્ડ કપની આ મેચનાં વિજય થયો હતો મેચ બાદની પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશનાં કેપ્ટન મશરફે મોર્તુઝાએ કહ્યું હતુ કે, ‘ઈંગ્લેન્ડમાં આ અમારી સર્વશ્રેષ્ઠ રમત હતી જોકે પરિસ્થિતી અમારી તરફેણમાં ન હતી છતાં અમે સારું રમ્યાં અમારે આ જ રીતે અમારું પ્રદર્શન જાળવી રાખવું પડશે’