અમિત શાહે કહ્યું-370 અંગે બિલ રજૂ કરતી વખતે આશંકાઓ હતી પણ ભ્રમ નહોતો

DivyaBhaskar 2019-08-12

Views 2.2K

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા છે તેમણે કહ્યું- 370 હટાવવા રાજ્યસભામાં બિલ રજૂ કરતી વખતે તેમના મનમાં આશંકા હતી કે ગૃહની પ્રતિક્રિયા શું રહેશે પણ તેના પરિણામો અંગે કોઇ ભ્રમ નહોતો શાહે આ ખુલાસો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના બે વર્ષના કાર્યકાળ પરના પુસ્તક ‘લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ’ના વિમોચન પ્રસંગે ચેન્નઇમાં કર્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS