દુનિયાના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાન માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં તહેનાત છે જીવનની કપરી પરિસ્થિતીઓમાં ફરજ અદા કરી રહેલા જવાનોનો જમવાનું બનાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હથોડાની મદદથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડી રહ્યાં છે