હારેલો ટેનિસ સ્ટાર મેદાન પર જ રડવા લાગ્યો, દીકરાએ ગળે મળી પિતાને હિંમત આપી

DivyaBhaskar 2019-06-06

Views 449

માતા-પિતાનું તેમના બાળકો સાથે એક ખાસ બોન્ડિંગ હોય છે જેનો એક ઈમોશનલ વીડિયો એક્ટ્રેસ રવિના ટંડને શેર કર્યો છે આ વીડિયો ઈન્ટરનેશનલ ટેનિસ મેચનો છે આ મેચમાં ટેનિસ ખેલાડી માહુત અને રોનાલ્ડ ગૈરસ સામસામે હતા મેચ જોવા માહુતનો પૂરો પરિવાર આવ્યો હતો આ ટક્કરમાં માહુત મેચ હારી ગયા, અને પોતાના પરિવાર સામે હારના કારણે ઈમોશનલ થઈ ગયા, આ સમયે કોર્ટમાં માહુતનો દીકરો દોડતો આવ્યો અને માહુતને ગળે વળગી પડ્યો આ માર્મિક દૃશ્યોને સમગ્ર કોર્ટ જોઈ રહ્યું એટલું જ નહીં માહુતને હરાવનાર રોનાલ્ડ ગૈરસની આંખો પણ ભરાઈ આવી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS