સુરતઃ રાંદેર ગામમાં આવેલા પાયકવાડ નજીક DGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે ટ્રાન્સફોર્મરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લાઇન પર કામ કરતા યુવાનને વિજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી