Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસુરત અગ્નિકાંડ માટે જવાબદાર અધિકારીઓ સામેના પગલા ભરવાને લઈ સરકાર પર દબાણ વધી રહ્યું છેભાસ્કરે આ મામલે બંધારણીય અને કાયદાના નિષ્ણાતો સાથે વાત કરી હતીસુપ્રિમ કોર્ટના વકિલ અને કાયદાવિદોએ કહ્યું સરકાર ઇચ્છે તો અધિકારીઓ સામે જાતે પણ હત્યાનો ગુનો નોંધી શકે છેIPCની કલમ 304 હેઠળ ગુનો દાખલ થઈ શકે છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું