લોકસભા ચૂંટણીમાં જીત પછી વડાપ્રધાન મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા અમિત શાહની સાથે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી મોદીએ દીનદયાળ હસ્તકલા સંકુલમાં કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું તેમનો સંતોષ જ મારો જીવનમંત્ર છે ચૂંટણીમાં કાશીને લઈને નિશ્ચિત હતો, તેથી જ બાબા કેદારનાથના દરબારમાં જઈને બેસી ગયો હતો