અમદાવાદ / સેટેલાઇટ પોલીસ સ્ટેશનની નજીક વેચાતા દારૂ-ગાંજાના દૂષણ સામે રેલી

DivyaBhaskar 2019-05-20

Views 1.7K

અમદાવાદઃસેટેલાઇટના પોલીસ સ્ટેશનની સામે માત્ર 50 મીટર દૂર રામદેવનગરમાં આવેલા અમરા મુખીના આવાસમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી બહાવરી સમાજના 5 હજાર પરિવાર વસવાટ કરે છે તેમાંથી ઘણા પરિવારના પુરુષો, યુવાનો અને બાળકો દારૂ અને ગાંજાની લત છે કેટલાક તો દારૂ અને ગાંજો પણ વેચે છે દારૂ અને ગાંજાના આ દૂષણે ઘણા પરિવાર વેરવિખેર કરી દીધા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS