મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારતીય બંધારણના સન્માનનો અદભૂત કિસ્સો જોવા મળ્યો હતો મતદાનને મહાદાન માનનાર યુવકે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યુંદિવ્યાંગ મતદારે પોલિંગબૂથમાં પગ વડે મતદાન કર્યું હતુ રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં મત આપ્યો હતોમત ન આપનાર માટે આંખ ઊઘાડનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે