વડોદરાઃવડોદરા શહેરમાં આજે સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે મતદાન મથકો પર લાંબી લાંબી લાઇનો લાગી છે, ત્યારે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું હતું રાજેન્દ્ર ત્રિવેદી પરિવાર સાથે મતદા કરવા માટે પહોંચ્યા હતા વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલેે પણ મતદાન કર્યું હતું