મોંગોલીયાના રાષ્ટ્રપતિ શુક્રવારે ભારતની મુલાકાતે આવ્યારાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું હતુ ત્યાર બાદ PM મોદી અને મોંગોલીયાના રાષ્ટ્રપતિએ ભગવાન બુદ્ધની મૂર્તિનું અનાવરણ કર્યું હતુ દિલ્હીથી રિમોટ દ્વારા મોંગોલીયામાં રહેલી ભગવાન બુદ્ધની મૂર્તિનું અનાવરણ કરાયું હતુ મંત્રોચ્ચારપૂર્વક બુદ્ધની મૂર્તિનું અનાવરણ કરાતા બંને દેશોમાં દિવ્ય વાતાવરણ ખડું થયુ હતુ